એક જ શેરી વાળું ગામ.
સુલોઝોવા
સુલોસ્ઝોવા દક્ષિણ પોલેન્ડમાં આવેલ સુંદર અને અનોખું ગામ છે. સુલોસ્ઝોવા ક્રાકોવ કાઉન્ટી, લેસર પોલેન્ડ વોઇવોડશીપનું એક ગામ છે. તે Gmina Sułoszowa નામના વહીવટી જિલ્લાની બેઠક છે. તે પ્રાદેશિક રાજધાની ક્રાકોવના ઉત્તર-પશ્ચિમમાં આશરે 29 કિમી (18 માઇલ) આવેલું છે. આ ગામને અનોખું ત્યાંના વસેલા લોકો બનાવે છે. આ ગામ એક જ શેરીની આજુબાજુ ઝૂમેલું છે, આશરે 6,000 જેટલા લોકો આ એક 9 કિમીની શેરીમાં રહે છે.
સુલોઝોવા ગામના કેટલાક સુંદર દ્રશ્યો






No comments:
Post a Comment